માધવ નાં માખણ માં મારાં વ્હાલ ની હળવાશ.. મિસરી માં એનાં બોલ ની મીઠાશ.. દૂધ માં મારાં હૈયાં નો ઉજાસ.. અમારાં પ્રેમ માં ભળ્યા જ્યાં આ બધાં ય અહેસાસ.. દલડાં વલોવાયાં નેં બનીં ગોપીઓ નાં હૈયાં જેવી મીઠી છાશ.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111036676

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now