Gujarati Quote in Shayri by Rushi patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભલે એ મેસેજ ના કરતી હોય પણ
એના મેસેજ ની રાહ જોવી હજુ ગમે છે

ખાલી પડ્યું છે મેસેજ બોક્સ મારુ
હમના ભરાશે એ વાટ જોવી ગમે છે

તું નઇ બને હમસફર મારી એ ખબર છે
બે ડગ સાથે ચાલવા હજુ ય ગમે છે

શક્ય નથી આ દિલ થી ભૂલવું તને
તારી યાદો ને વાગોળવી હજુય ગમે છે

Gujarati Shayri by Rushi patel : 111036606
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now