*એક વાર પ્રભુ ના પગ માં* *પડેલા ફૂલોએ પ્રભુ ના કંઠે હાર બનેલા ફૂલો ને પૂછ્યું કે..,*

*'તમે અેવું તે કેવું પુણ્ય કર્યું કે તમે કંઠે હાર બની સજો છો?'*

*હાર બનેલા ફૂલો એ જવાબ આપ્યો કે ...*

*' હૃદય માં સોય ના ઘા સહન કર્યા છે ત્યારે આ સુખ મળ્યું છે'*

Gujarati Quotes by Het Vaishnav : 111036585

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now