તારી યાદોના અંધારામાં દીપ બની જવા માંગુ છું.,

તારી ફુલો જેવી મહેકમાં ભમરો બનવા માંગુ છું,

હવે દિલ રોઇને તો મહાસાગર ઊભરાયાં છે ,

પણ તારી યાદો ના જામ દિલ મા સમાયા છે..

Gujarati Shayri by axay suthar : 111036541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now