હાઈકુ
પ્રકૃતિ અને માનવ

કરે વિસ્મય
જોઈને પતંગિયું,
શહેરી બાળ !

********

ફૂલો પથ્થરે,
ખાલીખમ બગીચો
કરે વિરહ !

*********

વૃક્ષો કાંપતા
નિહાળી, કઠિયારા
કેરી કુહાડી !

ડૉ.સેજલ દેસાઈ

Gujarati Hiku by Dr Sejal Desai : 111036525
Tiya 8 year ago

wah mast ...

Ketan 8 year ago

વાહહ ખુબજ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now