Gujarati Quote in Story by Rajkotiya Dhaval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લડવૈયાના ઘોડા સાથેના સ્ટેચ્યુ જાહેરમાં મૂકેલા હોય છે તેમાં અમુક ઘોડો એક પગે હોય છે, અમુક બે પગે, તો અમુક ત્રણ પગે ઉભો હોય છે એનો શું મતલબ?


1 : જે લડવૈયાનું મૃત્યુ યુધ્ધ દરમિયાન લડતાં લડતાં થયું હોય, તેના સ્ટેચ્યુમાં ઘોડો એક પગે જ હોય.
ઉદાહરણ ➖વીર હમીર - સોમનાથ પટાંગણ

2 : જે લડવૈયો લડાઇમાં ઘાયલ થયો હોય પણ મૃત્યુ મેદાન ની બહાર થયું હોય તો તેના સ્ટેચ્યુ માં ઘોડો બે પગે હોય
ઉદાહરણ ➖રાણી લક્ષ્મીબાઇ

3 : જે લડવૈયો ગમે તેટલા યુધ્ધો લડ્યો હોય, ને ગમે તેટલા જીત્યો હોય પણ મૃત્યુ યુધ્ધ વગરનું હોય તો સ્ટેચ્યુ માં ઘોડો ત્રણ પગે હોય
ઉદાહરણ ➖મહારાણા પ્રતાપ

Gujarati Story by Rajkotiya Dhaval : 111036365
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now