હુ છુ ને તારી સાથે~કેટલુ સુંદર વાકય છે...,
કોઇ આટલુ કહી દે તો પણ
જિંદગી જીવવા માટે કાફી છે.
? સબંધ અને સંપતી?
મુઠ્ઠી ભરો તો રેતી છે અને
જો વાવતા રહો તો ખેતી છે.

Gujarati Quotes by Dimpal Kapadiya : 111036351

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now