ગમેતેવી પરિસ્થિતિમાં કોઈને ચાહવું
અને પછી એ જ ચાહતનો એકરાર કરવો શું ગુનો હોઈ શકે???
અને જો એ ગુનો જ હોય તો લાગણીનું કત્લ થયું ન કહેવાય??

એક વાર્તાના પાત્રની મનની વાત...

Gujarati Shayri by Ashq Reshammiya : 111036314
Ashq Reshammiya 8 year ago

બિલકૂલ સત્ય ઉવાચ...

Shefali 8 year ago

કોઈ ને ચાહવું એ ગુનો નથી પણ એના એકરાર થી કોઈ ની જિંદગી માં વંટોળ આવતો હોય તો એવા એકરાર થી બચવું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now