એક પત્ની એના પતિ થી નારાઝ થઈ
જાયછે. અને પૂછે છે કે તમે કઈ કેમ
નથી દેતા કે હવે હું તમને ગમતી નથી.
જવાબ માં પતિ એક કવિતા એની પત્ની ને કહે છે...
તારી તસવીર તારી યાદ ને
આટલો ચાહું છું તો શું તને
નહીં ચાહતો હોઉં.....
તારી જીદ ને તારા ગુસ્સા ને
આટલો ચાહું છું તો શું તને
નહીં ચાહતો હોઉં.....
તારા સ્મિત ને તારી શરમ ને
આટલો ચાહું છું તો શું તને
નહીં ચાહતો હોઉં.....
અને છેલ્લે તારી કાચી પાકી રસોઈ ને
તારી બરેલી રોટલી ને
આટલો ચાહું છું તો શું તને
નહીં ચાહતો હોઉં.....
જેવી છો પણ છો તો મારી ને
હજી હવે શું કહું તને કે
તને કેટલું ચાહું છું.