છોકરી છું,છોકરી બની જીવું છું.
માણસ બની જીવવાના સપનાઓ જોઉં છું.
માણસ બની જીવું તો.....
છોકરી તરીકે સહુ છું.
છોકરી બની જીવું તો.....
માણસ બની જીવવાનું ચૂકૂ છું.

Gujarati Blog by jyoti Parmar : 111036255

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now