જેના જવાથી ઉરનો ભાર હળવો થયો ,
ને
આંખોના અસહ્ય ઉજાગરા ટળ્યા ,

કોઈના એ ઉપકારનેય 'અશ્ક'
આખરે બેવફાઈ કહેવું પડ્યું .

Gujarati Shayri by Ashq Reshammiya : 111036175

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now