એક વાત
રાતો ની યાદમાં એક સહારો તારો મળે
સવાર ની પેહલી નજર તારી મળે
હોય સાથ એવો કે જેમાં સુગંધ મળે
જિંદગી ની દિશા તારા થી મળે
રહી બાહોમાં તારી મને એક જીવન મળે
તારા સાથ ની એહસાસ મને મળે
થઈ જાઉં પાગલ તારા ઉરમાં એવી જન્નત મળે
થાય જિંદગી આસાન એવી દુનિયા તને મળે
જિંદગી ની દરેક પળે પળે સાથ તારો મળે
દરેક જગાએ તારા હોવાનો અહેસાસ મળે