Gujarati Quote in Quotes by Harshad Patel Pij

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હમણાં થોડા દિવસ ઉપર તિબેટમાં એક મોટી ઉમરની વ્યક્તિ એ એક નાની બાળકી ઉપર બળાત્કાર કરેલો જ્યારે ત્યાંની પ્રજા ને આ અંગે ખબર પડી તો દરેકે એક સાથે શોધવામાં પ્રયત્ન કરીને થોડાક સમય માં તે બેદરકારીને શોધીને તેના શરીરના પુરા કપડાં કાઢીને એકદમ નાગો કરીને જાહેર રોડ ઉપર તેને ફેરવી ને રીત સર રેલી કાઢી પછી એક જગ્યાએ તેને બોંધી દીધો પછી ખૂબ માર માર્યો. પબ્લિક નો માર એટલે સખ્ત માર
પેલો બળાત્કારી લગભગ અડધો મારી ગયો.
પોલીસને આવતા પણ વાર લાગી હતી માટે પબ્લિક ને માર મારવામાં ઘણો સમય મળ્યો હતો ત્યાર બાદ તેને પોલીસ આવીને લઈ ગઈ.
ખરેખર આવા લોકોને તો પહેલા પબ્લિક કે જ સજા આપવી જોઇએ.જેથી તે ફરી આવા કામ કરવાનું વિચારે પણ નહિ.
Harshad patel.

Gujarati Quotes by Harshad Patel Pij : 111036161
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now