. *ચાંદની*
~:::::::::::::::::::::::::::::~
પલ બે પલ માટે છે આ ચાંદની
પછી એવી જ અંધારાની રાત છે
કેટલી પણ સુંદર કેમ ન હોઈ ચાંદની
પછી એવી જ અંધારાની રાત છે
પલ પછી પલમાં માં આવતી
કે પલ પલ આવતી ચાંદની
ચાર પલની આ ઝીંદગી છે
પછી એવી જ અંધારાની રાત છે
લખાઈ છે ગઝલ તમારા પર
મળે છે ગઝલમાં વાહ વાહ
એ જોઈને લાગે છે
આજ એ જ ચાંદની છે
વળાંક લઈને એક વાર આવી જુવો
અમારી વાત પર તમારું ધ્યાન દોરો
કાલ થશે પાછું એક નવું સવાર
પછી એવી જ અંધારાની રાત છે
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
. _ધવલ રાવલ_
*TRUST ON GOD*