Gujarati Quote in Jokes by Ashish Majithiya

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઈકાલે રાત્રે 3 વાગ્યે ગાંધી જી મારા સપના માં આવ્યા અને કીધું કે જો ભાઈ આશિષ આ સારું ના કેવાય મેં કીધું કેમ શુ થયુ , મને કે યાર એક તો દેશ માટે મેહનત મેં કરી , આઝાદ મેં કરાવ્યો , જેલ માં હું ગયો , ઉપવાસ મેં કર્યા ને બધા ચોક માં લાકડી ના ટેકે મને ઉભો રાઈખો

આ બધા જો ઝાંસી ની રાની મહારણ પ્રતાપ , શિવાજી બધા ઘોડા માં બેઠા છે ને મારે જ આ લાકડી ના ટેકે ઉભવનું બાપ , આમ નય ચાલે , આ નથી ઉભતું બાપ મારા થી ખાલી લાકડી ના ટેકે પચા વરહ થયાં મને
જા મારા માટે કાલે ઘોડા લેતાવજે

બીજે દિવસે ઉઠી ને હું વીચાર માં પઇડો કે આ બાપ મારે ઘોડો ક્યાથી કાઢવો 40 - 50 હજાર નો આવે , વિચારતો વિચાર્તો ચાલતો હતો ત્યાં મને રસ્તા માં ~પપુ~ સોરી આઈ મીન રાહુલ ગાંધી ભાઈ મળ્યા

મેં એને બધી વાત કરી અને કીધું કે આવુ છે ભાઈ , એ મારા પર હસવા લાગ્યા મને કે એવું કંઈ થોડું હોય હવે તને ક્યાંથી ગાંધી સપના માં આવવા લાગ્યા મેં કીધું લે નો માનવું હોઈ તો ચાલો મારી સાથે

રાત્રે રાહુલભાઈ અને હું સુતા સાથે અને બરાબર રાત ના 3 વાગે ગાંધી જી પાછા સપના માં આવ્યા અને મને કે એલા મેં તને ઘોડો લાવવા નું કીધું તું ઘોડો .....

સમજાઈ તેને વંદન બીજું શુ??

Gujarati Jokes by Ashish Majithiya : 111036110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now