મુકરર છે મોત ને છતાં,
થોડું વધુ જીવવાની એક આશ છે,
ઈન્તજારમાં ભલે ને વહી ગયાં વર્ષો,
પણ છેલ્લી ક્ષણે તું સામે હોય એવો પ્રયાસ છે...

...sneh...

Gujarati Quotes by Sneh Parmar : 111036094

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now