બહુજ અજબ મુહોબ્બત હતી તમારી
પહેલા પાગલ કર્યો
પછી પાગલ કીધો
અને પછી
પાગલ સમજી ને
છોડી દીધો....

Gujarati Hiku by Prashant Solanki : 111036043

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now