હસી લે નિખ।લસ હાસ્ય ની પળો મં। શું ખબર ક।લે ચહેર। પર સ્મિત સજાવવ।નો સમય હશે કે નહિ
મળી લે પ્રેમના અલફ।ઝ થી બધા ને શું ખબર ક।લે બોલવ। મ।ટે ખુદ ની હય।તી
હશે કે નહિ
આવક।રી લે મેજબાન બની ત।રી મહેફીલ મં। આવત। મહેમ।ન ને શું ખબર ક।લે મહેફીલ ની જમ।વટ નો મોકો હશે કે નહિ
મ।ણી લે લ।હવો આ આજ ન। આનંદ નો શું ખબર કિસ્મત ની કલમ થી ક।લ લખ।ઈ હશે કે નહિ
- કવિત। પટેલ