Gujarati Quote in Shayri by Shaimee oza Lafj

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

            દેખતાં દેખાતાં

દેખતાં દેખતાં મારી જીંદગી મને ઝેરી સાપ જેવી બની ગઈ થોડી ક્ષણ માં જોત જોતા મા કેવો ખેલ ખેલી ગયું ભાગ્ય દેખાતાં દેખતાં....

અમે તો ભ્રમ રુપી દરિયા માં એવી ઉતરી કે બહાર નીકળવા ના બદલે અમે તો ઊંડા ઉતરી ને જાણી ને લુંટાઈ ગયા દેખતાં દેખતાં.....

સપનાં અરમાનો ઘણા બધાં હતા જોત જોતા માં મૃગજળ બની ગયા દેખતાં દેખતાં, હુ શુ થી શુ થઇ ગઇ દેખતાં દેખતાં.....

તારા અેક વચનો મારી દુનિયા બદલી નાંખી દેખતાં દેખતાં હુ શુ થી શુ થઈ ગયી દેખતાં દેખાતાં.....તારા અસ્તિત્વઅે જીંદગી મારી પોતાના નામે કરી દેખાતાં દેખતાં.......

વફા ના બદલે દગો મળ્યો જીંદગી, તારી આ રમતે મને ક્યાં થી કયાં પહોંચાડી દેખાતાં દેખતાં...... એ બધુ થોડા જ ક્ષણ માં જીંદગી મારી સાથે રમત રમી ગઈ દેખાતાં દેખતાં.....

આ દિલ જોખમો થી એવુ ભરાઈ ગયુ જોતા જોતા મા કોઈ મને અઘ વચ્ચે કોઈ ભીડ માં એકલુ છોડી ગયુ દેખાતાં દેખતાં..... એ બધુ થોડા જ ક્ષણ મા જ જુગાર ખેલાઇ ગયો.દેખતાં દેખતાં.....

અમે એવાં તે ભ્રમ મા ફસાયા કે અમે પોતાને ભુલી પણ ભુલી ગયા. અને કોઈ ને પોતાની જીંદગી મા જગ્યાએ તો મારા આખા દિલ પર કબજો કરી લીધો આ બધું થોડી જ ક્ષણ મા બની ગયું દેખતાં દેખતાં.....

કોઈ પોતાની વાતો મા ગુચવી ગયું, ને કોઇ અધવચ્ચે છોડી ગયુ દેખાતાં દેખતાં, કોઇ જોત જોતા મા લુટી ગયુ ,આ થોડી જ ક્ષણ મા જ બની ગયું દેખતાં દેખતાં...

થોડી ક્ષણ માં દિલ માં હલચલ મચી ગઈ ,જેને મારું ચેન ઝુટવી દીધું, કોઇ મને પણ પોતાની જાત થી છીનવી ગયુ દેખાતાં દેખતાં, આ થોડી ક્ષણ મા જ બની ગયું દેખતાં દેખતાં....

દિલમા તો દર્દરુપી વાવાઝોડા એ તો રાહ ભટકાવી, પણ કોઇ માણસ પણ પોતાની વાતો મા ભટકાવી ગયુ એકલતા ની ભેટ આપી ગયો. આ થોડી ક્ષણ માં જ બની ગયું દેખતાં દેખતાં.
આ થોડી જ ક્ષણ મા બની ગયું દેખતાં દેખતાં.....

કોઈ પોતાનુ બની બેવફાઈ નો ગમ આપી ગયું દેખતાં તારી તારી સાથે હુ છું, એવુ કહી કોઈ અધ વચ્ચે મને મુકી ગયુ દેખાતાં દેખતાં આ થોડી જ ક્ષણ મા જ બની ગયું દેખતાં દેખાતા....


લી.. Shaimee Prajapati...

Gujarati Shayri by Shaimee oza Lafj : 111036016
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now