Gujarati Quote in Whatsapp-Status by Writer Dhaval Raval

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. ? *આંસુ* ?
. ::::::::::::::::::::::::::::::

વાંક વગર હું છેતરાઈ ગયો
સમયનો માર હું ખાઈ ગયો

જીવનની મુશ્કેલીમાં ઉધેરાઈ ગયો
સબંધના ગોટાળે હવે હું ચડી ગયો

ભીનાશ પામેલી લાગણીમાં વિખેરાઈ ગયો
આંખો માંથી આંસુ ની ધારા હું કરી ગયો

કોરાને ભીનાશ સમજી હું લૂંટાઈ ગયો
વધારે લાગણી રાખી આંસુ પાડી ગયો

સમજીયા વગર હું આગળ વધી ગયો
જોરદાર ઠોકરથી હવે તો હું પડી ગયો

વાંક વગર હું છેતરાઈ ગયો
સમયનો માર હું ખાઈ ગયો
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*

*ધવલ રાવલ*
TRUST ON GOD

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111035917
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now