Gujarati Quote in Blog by Ashish Majithiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય બદલાય રહ્યો છે , જ્યારે જયારે કોઈ પણ પરીક્ષા માટે નું ચલણ કે કોઈ પણ પ્રકાર નું લાઈટ બિલ ભરવાનું હતું ત્યારે પોસ્ટ માં પૈસા ભરવા જતા ત્યારે ખૂબ લાંબી લાંબી લાઈનો લાગતી ..અને આજે સાવ ઉલટું છે

હજુ ગઈકાલે સાંજે 6 વાગ્યે પરીક્ષા ફોર્મ ભરવા ગયો હતો ફોર્મ માત્ર એક જ ભરવાનું હતું જે 10 થી15 મિનિટ નું કામ હતું તો સાયબર કાફે માં ખુબ લાંબી લાઈનો હોવના કારણે ત્યાથી રાત્રે 7-45 વાગ્યે ફ્રી થયો પુરી પોણા બે કલાક બાદ ફ્રી થયો ....

કહેવાનું ખાલી એટલું જ છે જયારે એક સમયે સાયબર ખાલી રહેતું ત્યારે પોસ્ટ માં લોકો પૈસા ભરતા હવે સાવ ઉલટું છે લોકો ઓનલાઈન જ પૈસા ભરે છે (અહીં મારી વાત અલગ છે જોકે ,મેં તો આજે પણ પોસ્ટ માં ફી ભરી)

લોકો બદલાય રહ્યા છે સમય બદલાઈ રહ્યો છે ટેકનોલોજી દિવસે ને દિવસે અપડેટ થઈ રહી છે...

હંમેશા આવતીકાલ માટે ત્યાર રહેવું જોઈએ, જેની પાસે આજે જે છે એ કદાચ કાલે ના પણ હોઈ (ડિપ)

Gujarati Blog by Ashish Majithiya : 111035905
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now