સંબંધો માં વિષાદ એ.. એની મજબૂતી નો તૂટેલો પાયો દર્શાવે છે.. અનેં સંબંધો માં તકરાર એ એનાં ભવોભવ નું ભરપૂર ભાથું ભરાવે છે.. કંકાસ કકળાટ કરાવે છે.. અનેં ચર્ચા વ્હાલ નું વાવેતર કરાવે છે.. પસંદગી તમારી છે મિત્રો.. આ જીંદગી ઘણી પ્યારી છે મિત્રો.. એને ઉત્સવ બનાવી કાંતો ઉજવો.. કાં પછી.. હંમેશાં એને શ્રાપ માની યંત્રવત્ જીવી જાવ.. મીસ મીરાં..