▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
*એક મંદિર ની બહાર સરસ વાકય લખ્યુ હતુ..*
*પાપ કરતાં થાકી ગયા હોય તો અંદર આવો,*
*હું માફ કરતાં થાકયો નથી*

*❝ ભૂલ એના થી જ થાય છે,*
*જે સારા કામ કરે છે, બાકી,*
*કામ નહીં કરવા વાળા તો,*
*ભૂલો જ શોધતા હોય છે ❞*

Gujarati Quotes by sasi : 111035839

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now