https://www.matrubharti.com/book/19860541/
મારી નવી રચના - જાણી અજાણી વાતો ગાંધીજીની વાંચો.?
------
ગાંધીજીના જીવનના ઘણા એવા પ્રસંગો છે જે તેમના મોહનમાંથી મહાત્મા બનવાના સાક્ષી છે. દરેક વાત તરફ જોવાનો તેમનો દ્રષ્ટિકોણ અલગ જ રહેતો. આ સ્ટોરી પહેલાની સ્ટોરીમાં (જાણી અજાણી વાતો ગાંધીજીની-વાત-2) માં તેમનો એક વસ્તુ પાછળ વ્યક્તિની મેહનત જોવાનો દ્રષ્ટિકોણ જોયો હતો.
આ સ્ટોરીમાં તેમનો આવો જ એક નવો દ્રષ્ટિકોણ જોવા મળે તે પ્રસંગ જોઈશું.
-------
વાંચો અને સ્ટોરી કેવી લાગી એ કહેજો, જેથી એમાં સુધારા કરવા જેવું હોય તે નેક્સટ સ્ટોરીમાં કરી શકાય.