પ્રેમ એ માત્ર એક વ્યક્તિથી
નથી જન્મતો.
પ્રેમ એ લાગણી અને ભાવ ના
મિલન થી બને છે.

એક મા ની તેના બાળક પ્રત્યે ની
લાગણી અને તે બાળક નો તેની મા
પ્રત્યે ભાવ એટલે પ્રેમ

એ જ  રીતે આપણી આપણા કામ પ્રત્યેની
લાગણી અને ભાવ એટલે પ્રેમ

Gujarati Shayri by અવિચલ પંચાલ : 111035780

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now