?????

સાસુમાંના મૃત્યુ પછી, તેમની વહુ એ શ્રદ્ધાંજલિ ??આપવા તેમના ફોટા ? પર કોમેન્ટ લખવી હતી કે,

*'બા તો બા હતા'*

પણ ઉતાવળમાં લખાઈ ગયુ કે...

*'બા તોબા હતા '.*

બિચારી વહુ ગમે તેટલું સારૂં વિચારે પણ....??

?????

Gujarati Quotes by Ketan : 111035769

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now