અંજપો મારી આંખનો,
એક તું જ ઓળખી જાય છે

બાકી સહુને તો બસ,
મારા મલકતાં હોઠ જ દેખાય છે..

Gujarati Jokes by shadow : 111035746

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now