લાખો મૂકી પોસ્ટ
હજારો મુક્યા સ્ટેટસ

ચાલ્યો ગયો એ દિવસ પલ વારમાં
શુ કર્યું અને શું કરશો દેશ માટે

રાહ ચીંધી ચાલ્યો ગયો
કોણ ચાલશે હવે એ રાહે

હજાર નહિ પણ એક શીખ લેજો
બાપુ ના આ જીવન માંથી

Gujarati Shayri by Savan M Dankhara : 111035719

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now