#રોકી લીધો...
ફૂલની ખુશ્બુ થી તેના કાટા એ મને રોકી લીધો;
નદીના એજ પ્રવાહમાં તેના ધોધે રોકી લીધો;
ભીના વરસાદની મોજ માં મને કાદવે રોકી લીધો;
ચંદ્રના શીતળતા માં રાત ના ડરે રોકી લીધો;
મિત્રના એજ સાથમાં તેના દ્રોહે રોકી લીધો;
જિવવા ગયો ત્યાં સંસારે રોકી લીધો;
અને પછી મારવા ગયો ત્યાં મોતે રોકી લીધો;
આજ અજ્ઞાનને પામવામાં અમુક વાકયોએ રોકી લીધો.
-MSBB