જીવન હંમેશા
”અહમ” અને “લાગણી”- વચ્ચે રહેલુ છે.
તફાવત ફકત એટલો છે કે
લાગણી કહે છે.. ચાલો ને “હું” માફી માગું.
પરંતુ••
અહમ કહે છે.. તેમને કહો કે “તે” માફી માગે.

Gujarati Quotes by Brijesh Shanischara : 111035617

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now