#MKGANDHI

હાઈકુ


પહેરવેશ
ખાદી, હાથમાં ગાંધી
બાપુ અમર!

* * * * *

ભ્રષ્ટાચારની
દીવાલે લટકતી
છબી ગાંધીની !

* * * * *
'હરી 'ના જન
ઝગડે નિરર્થક
નિ: શબ્દ ગાંધી!

- તન્વી કે ટંડેલ

Gujarati Hiku by Tanvi Tandel : 111035408
Maylu 8 year ago

mast...tanvi dii ..haiku mast aavde tamne ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now