જિંદગી ના વમળો માં,રસ્તા ના અંત ના વળાંકો માં,
એક રાજહંસ અને એક બગલો બેઠો છે.

ને હરેક ની અંદર એક ઘઉંવરણું મોતી, ખોખલી જરૂરીયાત ના સમુદ્ર માં,
ધરબાયેલું, મુંજવાયેલું રાહ જોતું પડ્યું છે, એ મોતી ગૂંગળાતું પડ્યું છે…

-ઘઉંવરણું મોતી
Pinakin Joshi

Gujarati Shayri by Pinakin joshi : 111035399

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now