. ❣ *જન્મ દિવસ* ❣
. ~:::::::::::::::::::::::::::::~
મારો જન્મ દિવસ,મારા જીવન માંથી વર્ષ ઓછું
મારો જન્મ દિવસ,મારા જીવન માંથી એક શ્વાસ ઓછો
મારો જન્મ દિવસ,આશીર્વાદ રૂપી આયુષ્ય આપો
મારો જન્મ દિવસ,આશીર્વાદ રૂપી કોઈને સાથ આપો
મારો જન્મ દિવસ,જીવન જરૂરી ભેટ આપો
મારો જન્મ દિવસ,સાથે મળી રહેવાની ભેટ આપો
મારો જન્મ દિવસ,મજબૂરી સમજવાનું વચન આપો
મારો જન્મ દિવસ,સમય અનુકૂળ બનાવી સાથ આપો
મારો જન્મ દિવસ,ભગવાન પાસે માંગવી ભેટ
મારો જન્મ દિવસ,બધાને સાથે રાખવાની ભેટ
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
ધવલ રાવલ
TRUST ON GOD