બતાવી દીધું તૂટતાં તારા એ...
તૂટવું તો પડે જ, કયારેક તો...

Gujarati Hiku by Prashant Solanki : 111035316
Ssndeep 8 year ago

આભાર સાથે ધન્યવાદ @શેફાલી ....

Shefali 8 year ago

ok...np...aato just Maro view clear karyo tmne...

Ssndeep 8 year ago

@શેફાલી , હું અહીં વિરામ લઈશ , આટલુ ઊંડુ નહીં જવુ .....

Shefali 8 year ago

સાચું કહું ને તો સંદીપ તમે મને રહસ્યમયી વ્યક્તિત્વ લાગ્યા છો...તમારી કોમેન્ટ માં એક જાત નો આક્રોશ દેખાય છે...

Ssndeep 8 year ago

ધન્યવાદ ...

Shefali 8 year ago

સરસ...તો હવે તમારા સર્જન ની રાહ માં...બેસ્ટ ઓફ લક for new life

Ssndeep 8 year ago

બસ દોસ્તો ની દુવા છે તો થય જશે .... આભાર @શેફાલીજી

Shefali 8 year ago

વિસર્જન ને નવા સર્જન માં ફેરવી દો...

Ssndeep 8 year ago

જી ... શેફાલી , વિસર્જન ની પ્રક્રિયા ચાલુ છે , સમુસુતરુ પાર પડી ગયુ તો જરૂર ફરી નવસર્જન કરીશ ....

Shefali 8 year ago

oh...એમ...Ssandip...તો તો લાગે છે કે તમારું સર્જન પણ ટુંક સમય માં માણવા મળશે...

Ssndeep 8 year ago

तोडफोड वगर सर्जन न थाय , टुटवु ए सर्जन नी शरुआत छे ...

Shefali 8 year ago

હા, ક્યારેક તો તૂટવા માં પોતાના લોકો નો જ ભાગ હોય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now