_કેટકેટલું માણસ.._
_તારા પગે પડતુ હશે!!_

_તું હોય જો ટોચે તો.._
_ત્યાંય એ ચડતુ હશે!!!_

_તોયે ક્યાં પંહોચે છે.._
_હે પ્રભુ, તારા સુધી?_

_શું ગુરુત્વાકર્ષણ.._
_પ્રાર્થનાને ય નડતું હશે.??_

Gujarati Quotes by Dimpal Kapadiya : 111035295
Dimpal Kapadiya 8 year ago

ધન્યવાદ

Maylu 8 year ago

ગુરુત્વાકષૅણ ન નડે હો ...પ્રાથૅના ને....દેર હે લેકીન અંધેર નહીં...પ્રાથૅના નો જવાબ મળે જ...

HINA DASA 8 year ago

વાહ ખૂબ જ સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now