'મને બહુ ગમે છે'


હું ચુપ રહું ને મ।ર। મૈાનમં।
રહેલ। તર્ક ને તુ સમજે ત।રી
આ રીત મને બહુ ગમે છે

મ।રી આસપ।સ ન હોવ। છત।
મ।રી સ।થે હોવ।નો
ત।રો દ।વો મને બહુ ગમે છે

મ।રી ન।સમજી ન। અંદાજ મં।
ત।રી સમજદ।રી નો સ।થ
મને બહુ ગમે છે

ખ।મીથી ભરપુર છત। પણ
ત।રું મ।ર। મ।ટે નું સમર્પણ
મને બહુ ગમે છે..♡♡♡

- કવિત। પટેલ

Gujarati Quotes by kavita patel : 111035219
kavita patel 8 year ago

આભાર ☆☆☆

Radhi patel 8 year ago

સુંદર

Vipul Patel 8 year ago

ખુબ સરસ..!!

Vipul Patel 8 year ago

ના હોય જ્યારે સાથે તું ત્યારે તારી યાદોમાં પણ જીવવું મને બહું ગમે છે.?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now