બે પળની જીંદગી માટે તુ કેટલુ ભાગે છે !,
જે મનની ખુશી માટે તુ આટલુ જાગે છે ,
થોડુ થોભી નજર ઉઠાવીને તો જો,
નાની નાની ખુશીઓ તારી આસપાસ જ ભમે છે ....

Gujarati Shayri by Bhoomi Shah : 111035206
Manthan Patel 8 year ago

અંદરની ઊર્મિઓ ની જે ખુશી,જે આનંદ મળે ને સાલું એવો આનંદ એવા આનંદનો અનુભવ ક્યાંય ન મળે.

Ssndeep 8 year ago

સમસ્ત ભુમી ફરી વળ્યો પણ ખુશી મળી આસપાસમાં ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now