Gujarati Quote in Whatsapp-Status by Manhar Chauhan

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે નારી તુ એક શક્તિ નો અવતાર છો તુ અપને આપકો કમજોર ના સમજ અગર તારા મા જન્મ દેવા ની તાકાત છે તો ઉન પાપીઓનો નાશ કરવાની તારામા તાકાતછે ઇતીહાસ ઉઠાવીને જોયેલો નારીયે ખૂંદ પોતાની રક્ષા કરી છે કોઇ પુરુષ નારીની રક્ષા નથી કરી શકતો ખૂંદ ભગવાન પણ નહી હે આજ કી નારી તુ પોતાને કમજોર સમજીને બેસીસ નહી આજથી જ ઉભા થાવ તમારે દૂનિયા માટે કંઇક કરવાનૂ છે દૂનિયા તમારી રાહ જોવેછે અને તુજ છે જે દૂનિયા માટે કંઇક કરી શકે છે
હે દોસ્ત નારી વિશે લખુ એટલુ ઓછુછે પણ ટૂકમા વધારે સમજજો
પણ હૂ એક મદદ માગુછુ હુ નારીને આત્મ વિશ્વાસ મળે તેવુ એક પુસ્તક લખવા માગુછુ તો પ્લીઝ હેલ્પ 9979726285

Gujarati Whatsapp-Status by Manhar Chauhan : 111035063
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now