#કાવ્યોત્સવ

....ભીના ખૂણે

સંબંધમાં ક્યારે,
ક્યાં કંઈ કળ વળી !
શ્વાસે શ્વાસે જુઓ
લાગણીઓ અકળ મળી.
પ્હો ફાટતા થયું હાશ !
નવી સુંદર પળ મળી પણ,
ઓશીકાના ભીના ખૂણે
આ આંખો સજળ મળી.

~ અતુલ દવે

Gujarati Shayri by Atul Dave : 111035034

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now