એક શાકભાજીવાળો રોજ સોસાયટીમાં શાકભાજી વહેંચવા આવતો હતો. અને તે બધાને ઉધાર આપતો હતો. એ બધો હિસાબ એની ડાયરીમાં રાખતો હતો. સોસાયટીની કોઈપણ સ્ત્રીઓના નામ ખબર ન હતા છતાં તે નોટબુક કોણ કેટલી ઉધારી છે તે બધુ વિગતવાર લખેલું હતું. એટલે અમને નવાઈ લાગતી...
એક દિવસ તેની ડાયરી ચુપચાપ લઈ લીધી....
વિગત આ પ્રમાણે નિકળી
જાડી ૩૨ રૂપિયા
કાળી ૧૮
રૂપાળી ૨૨૦ રૂપિયા
સાટીકડી ૪૮ રૂપિયા
લાંબી ૨૪ રૂપિયા
બાટકી ૩૪ રૂપિયા
લિપસ્ટિકવાળી ૫૨ રૂપિયા
ડુપ્લિકેટ હેમામાલીની ૧૦૧ રૂપિયા
પોનીવાળી ૧૦૪ રૂપિયા
અડધી ટકલી ૪૫ રૂપિયા
બોયકટવાળી ૯૦ રૂપિયા