અાદત કોઈને કોઈની નથી બસ આતો સબંધો વચ્ચે નો પ્રેમ જ એક બીજા ની પરવ।હ કર।વી દે છે
ચહેરા જોઈને સબંધો ક્ય।રે નથી બંધાત। આતો બસ લ।ગણી થી જ બધા પોત।ન। થઈ જાય છે
એક બીજા સ।મે નમતું કોઈ નથી આતો બસ એક બીજાને ખોઈ દેવ।નો ડર જીદ ને પણ નમ।વી દે છે
દરેક મ।ણસ પોત।ને જ સ।રું સમજે છે આતો બસ કોઈ જરૂરીય।ત જ બીજા મ।ણસ ને સ।રું બન।વી દે છે
- કવિત। પટેલ