સમય સમયે વિકલ્પો આપી ને જોઇ લેજે દોસ્ત
     
ભલે મધ હોય તારા હાસ્ય ની મીઠાસ
એનાથીયે મીઠી લાગસે મને તારા આંસુ ની ખારાશ

હસતી વખતે કદાચ નઇ હોવ તારી બાજુમાં ઊભો  પણ રડવું હોય ત્યારે ભુલતો નઇ આ અડીખમ ખભો

Gujarati Shayri by Parth : 111034943

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now