માણસ તેનું જીવન જીવવા માટે અથાગ મહેનત મજૂરી કરેછે કારણ કે તેના માટે ને ઘેર તેના ફેમિલી માટે સવારે કામ માટે જાય ને સાંજે થાક્યો પાક્યો ઘેર આવે...બસ જીંદગી છે આનું નામ.
ફક્ત ને ફક્ત એક પેટ માટે..
કોઈ કામ કરે કોઈ મજૂરી કરે કોઈ બેનાં ચાર કરે તો કોઈ પોતાની ઈજ્જત વેચે શું થાય ગમે તે કામ કરવું જ પડે નહીતો રાત્રે ખાલી પાણી પીને સૂવાનો વારો આવે...
પોતાની આખી જીંદગી પોતાના ને સાથે બીજાના પણ પેટ માટે દાવ ઉપર લગાવી દેછે
શું આ છે આપણી જિંદગી!
નાનો છોડ મોટો થાય ફૂલ ફળ બેસે ત્યાર બાદ વધુ સમય જતા તેના ફળ ફૂલ બંધ થઈ જાય ને છેવટે કરમાઈને નીચે પડી જાય.
બસ આવીજ છે આપણી પણ આ જીદગી.
From Chroma Note: https://goo.gl/ScG4Hc