Gujarati Quote in Shayri by Mukesh Solanki

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav

એકાદ નિયમ હું પણ તોડુ


થાય છે કે એકાદ નિયમ હુ પણ તોડુ
તુ કંઇક કહે ઈ પહલા હું તને કંઇક કહું
તારા અંતર ની વ્યથા ને હું
પણ સમજુ
થાય છે કે એકાદ ............
ખુલ્લી તારી જુલ્ફો માં મારી આંગળીઓ ફેરવુ
હાથ મા ગુલાબ લઇ ને હું
એમાં લગાવુ
થાય છે કે એકાદ ............
કાતીલ તારા નયનો ની પરીભાષા હુ પણ સમજુ
મેહક્તી તારી કાયા ને હું
પણ મેહસુસ કરું
થાય છે કે એકાદ ............
અટપટી વાતો કરી ને હુ તને ખુબ હસાવું
અને એ પછી પડતા તારા ગાલ ના ખંજન ને હું
પ્રેમ થી નિહાળુ
થાય છે કે એકાદ ............
એકલા તારા સફર મા હું
પણ સાથે રહુ
ચાર પગલાં તુ ભરે તો સાથ હું
પણ તને આપુ
થાય છે કે એકાદ ............
તુ ના કહી શક્તિ તારા મન ની બધી વાતો હું
સમજી જાવ
તુ ઓફર કરે ઇ પહલા હું
તને Propose કરું
થાય છે કે એકાદ ............

Gujarati Shayri by Mukesh Solanki : 111034782
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now