The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
લાગણીઓનો જન્મ જો મનમાં આપોઆપ થાય છે... એની પર આપણો કોઈ કાબુ નથી... તો એની દાબી રાખવી કે મારી નાંખવી... કેમ આપણે આપણા હાથમાં લઈ લઈએ છીએ...?? #સાંઈ સુમિરન....
@ seem હાથ માં નઈ ...મગજ મા લે છે બધા ...હા હા હા ...
બધા અભણો સુઈ ગયા લાગે છે હવે ?
હા
hahaha...sachi..vat..abhan ma aaj sari vat hoy...salah aapvi nai salah levi...pn pa6i enu anukaran krvu na krvu aapdi marji...
હું તો અભણ પ્રેમી ગણતરી અમને ના ફાવે તમે કરો બે એકડે અગિયાર અને અમે એક ને એક બે થયા સમજીએ..#શ્યામ
બધાયે અભણ ભેગા થયા.... સારું ઔર મજા આવશે.... કોઈ સમજદારી નું કે દુનિયાદારીનું ભાન કે ભાષણ તો નય દે....
હા હા હા
ha....@tiya....evu j rakhiye...ha mari ma..aa j mast 6...???..hahaha..
hahaha...aapde bev sarakha...nirav ji...maro sathidar mali gyo...abhan ma...hahaha
જે બાજુથી જોશો અભણ જ દેખાઈશ..
અભણ ને તમે કઈ બાજુ થી સમજાયું નય કાંઈ.... હા ટિયા એવો જ મિનિંગ થતો હશે.....
hmm એટલે હા મારી મા @ મજાક છે હો .... આમ તો તેનો મીનનિંગ હોંકારો આપવો થાય...
હા હા હા...
hahaha....i hate this song...??
અને એ ના હોય તો .. હમ્મ હમ્મ હમ્મા એ એ હમ્મા હમ્મા
hahaha..evu j ase..
આપણે બધા... હમમમમમ .. હું એક્લો હોઉં તો હું.. તમે એકલા હોય તો તું.. અને બધા સાથે હોય તો હમમ
હમમમમમ એટલે...???????????
hummmmmmmm..etle su 6...aa.....??
હમમ 2..3..4..5..6..
hmmmm...hahaha..
એમાં તો હું અભણ..
હમ્મ ને થોડું ઊંડું લઈ જાવ તો અમ અભણ ને કાંઈ ખબર પડે....
ખબર નહિ પણ હમમ કહી ને કંઈક કહ્યું હોય એમ લાગે
હમ્મ એટલે શું પણ...??
khabar nai ....
હમમ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser