મોહ નથી, માયા નથી,
અમર તમારી કાયા નથી..

સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો,
કારણ...દુઃખની અહીં કોઈ છાયા નથી....

' ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,
બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.
નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,

મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી..
:~(કૌશલ દાવડા)

Gujarati Whatsapp-Status by Kaushal Davda : 111034692

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now