#MKGANDHI
ગાંધીજી એટલે આદર્શ.. એમનું જીવન જોવુતો સમજાય કે દેશ માટે કઈપણ કરવું સહેલું ક્યારેય નથી પણ પીછેહટ કરવી એ વિકલ્પ નથી... એમને ત્યારે એમ ન વિચાર્યું કે મારા એકલાથી શુ થશે? હું રંગભેદ નો શિકાર બન્યો તો હું ignore કરી ને ચૂપચાપ બેસી રહીશ... ગાંધીજી એ અવાજ ઉઠાવતા શીખવ્યું.. અન્યાય સામે લડવા શસ્ત્રોની જરૂર નથી, એક દ્રઢ નિશ્ચય જ પૂરતો છે... ગાંધીજી એ સ્વીકારવાનું શીખવ્યું, ભૂલ થાય તો કબુલો... ગુન્હાને સજા આપો ગુનેગાર ને નહિ..કરકસર, ઉપવાસ, મૌન , અહિંસા, સત્ય, આવા શબ્દોનો સમન્વય એટલે ગાંધીજી..લાકડી લઈને ચાલનાર, એકવડા બાંધા નો માનવી, અડગ મનોબળ થકી શુ ના કરી શકે એ દુનિયાએ જોયું..
અંતે મારા ગાંધીજી એટલે simple living ને high thinking...