ચંદ્ર ને સૂર્ય
નભે ઝગડતા, થશે
તેજ - તિમિર?

Gujarati Hiku by Tanvi Tandel : 111034607
Kamlesh 8 year ago

જેમ આ જાતના અસ્તિત્વ માટે લડતા કે સંઘર્ષ કરતા લોકો વચ્ચે આ રાજકારણીઓ પોતાના આકાશને રળિયાત કરે છે ...એમ જ...

Kamlesh 8 year ago

હકિકતમાં આ વ્યંગ જાતીવાદના નામે લડતા મનુષ્ય પર કરવામાં આવ્યો છે ...

Kamlesh 8 year ago

વર્ષા અને સૂર્યના પોતપોતાના અસ્તિત્વના સંઘર્ષમાં મેઘધનુષ્ય જેમ આકાશ રળિયાત કરે છે ...એવી જ રીતે દિકરા-દિકરીના સંઘર્ષમાં બંને દ્વારા ઉત્પતિત કોઇ ત્રીજું જ કોઇ આકાશને રળિયાત કરે છે ...

Tanvi Tandel 8 year ago

ઉપરોક્ત હાયકુ વ્યંગ સૂચક છે દીકરી અને દીકરો બન્ને એક પરિવારમાં પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમે છે. કોણ પોતાનું આકાશ રળિયાત કરશે.@??

Kamlesh 8 year ago

મેઘધનુષ ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now