ક્યાંક મારી પણ વાત થાય છે,
ત્યાં શુ મારી પણ ભાત થાય છે.?
સાંભળ્યું છે કે મારી જ વાત થાય છે,
તો શું થયું મારી પણ દિવસ અને રાત થાય છે
ચાલો કાંઈ નહીં તોય કાંઈ થાય છે,
કોઈ વાત નહીં પણ કોઈ વાત તો થાય છે.
'કવિ' ને શુ કામ કહો કે કાંઈક થાય છે,
સારું છે કાઇક ને તો કાંઇક થાય છે
તમને થશે કે આને શુ કામ કાંઈક થાય છે ?
ભલે, કાંઈ નહીં તમને પણ કાંઈક થાય છે !!
જાડેજા રવિરાજસિંહ 'કવિ'