Hindi Quote in Shayri by divya Joshi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાહ જોઉ કે સ્વપ્ન તૂટશે,
આંખ એમની પણ સ્વપ્ન જોવા કયારેક વલખશે.
રાહ મા ઉભા હશો મારી રાહ જોઈને,
ત્યારે જ ઠેસ તારા અંતરે પડશે.
હુ પસાર થઈશ હવા સાથે,
ને આંખમાં અશ્રુ ધારા તારી ઉમટશે.
વિતેલા સાથને વિતાવી ચૂકી છુ,
જાણીને તારું મન ટૂટી પડશે.
બસ આજ ચાહું છું,
ત્યારે તારુ સ્વપ્ન તૂટશે....
-પરહેજ (ખુદ)

Hindi Shayri by divya Joshi : 111034383
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now